જીલ્લા સતારાનું કટગુણ ગામ, જ્યાં જયોતિબા ફૂલેના પૂર્વજોનું મકાન હજી ઊભું છે તે ફૂલેની જ્ઞાન, શિક્ષણ, અને ન્યાયનીતરસમાં નહિં, પણ પાણીની તરસમાં વલખાય છે.
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
See more stories
Translator
Nihar Acharya
નિહાર આચાર્ય બી.કોમ ગ્રેજ્યુએટ છે. તેઓ ફ્રિલાન્સ લેખક તરીકે કામ કરી રહ્યા છે અને કવિતા માં ખુબ રુચી ધરાવે છે.