મહારાષ્ટ્રના શેનોલી અને કુંડલના લોકોએ પારીના સહયોગથી આયોજિત ૭ જૂનની બેઠકમાં પ્રતિ સરકાર અને તુફાન સેનાના અંતિમ જીવિત શૂરવીરો, જે બધા અત્યારે લગભગ ૯૦ વર્ષના છે, તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું.
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.