પાક્યોંગના-ધનુષ-બાણ-બનાવનાર-શેરિંગ

Pakyong, Sikkim

Feb 18, 2022

પાક્યોંગના ધનુષ-બાણ બનાવનાર શેરિંગ

સિક્કિમના તીરંદાજી બજારમાં હાઈ-ટેક ઉપકરણોનું રાજ છે, પણ ૮૩ વર્ષીય શેરિંગ દોરજી ભૂટિયા આજે પણ એ રાજ્યમાં પરંપરાગત રીતે ધનુષ-બાણ બનાવે છે જેના ત્રણ તીરંદાજો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jigyasa Mishra

જિજ્ઞાસા મિશ્રા ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ સ્થિત સ્વતંત્ર પત્રકાર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.