મેહદી હુસૈન સિદ્ધપુર સ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિનના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે. @mehdi_husain1