ખરીફ પાકની મોસમ છે અને ડાંગરની રોપણી કરવાની શરુઆત થઈ ગઈ છે, આ કારણે છત્તીસગઢના ધમતરીના ખેતરોમાં મજૂરો પરત ફરી ગયા છે. તેઓ કોવિડ-૧૯ની સાવધાનીઓ વિષે જાણે છે, પરંતુ કહે છે કે કામ કર્યા વગર એમનો ગુજારો શક્ય નથી
પુરુષોત્તમ ઠાકુર ૨૦૧૫ના પારી (PARI) ફેલો છે. તેઓ એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન માં કામ કરે છે અને સમાજ સુધારણાના વિષયો પર લેખો લખે છે.
See more stories
Editor
Sharmila Joshi
શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.