મમતા પારેડ (1998-2022) એક પત્રકાર અને 2018નાં પારી ઈન્ટર્ન હતાં. તેમણે પુણેની આબાસાહેબ ગરવારે કોલેજમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેમણે આદિવાસીઓના જીવન, ખાસ કરીને તેમના વારલી સમુદાયના જીવન વિષે, તેમની આજીવિકા અને સંઘર્ષ વિષે અહેવાલો આપ્યા હતા.