મધ્યપ્રદેશના શેઓપુર જિલ્લાના બાગચા ગામના સહરિયા આદિવાસીઓને આફ્રિકન ચિત્તાઓ માટે ઉદ્યાનમાં બનાવવા માટે વિસ્થાપિત કરવામાં આવશે - આ પગલું [તેમના માટે] આજીવિકાના નુકસાન અને પર્યાવરણીય જોખમોથી લદાયેલું છે
પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.