કંગસાબતી-નદીમાં-માછલી-ને-આઝાદીની-શોધ

Puruliya, West Bengal

Jun 07, 2022

કંગસાબતી નદીમાં માછલી ને આઝાદીની શોધ

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં રહેતા અનિરુદ્ધ સિંહ પાતરને પોતાના હાથે ઝીંગા અને માછલી પકડવાનું પસંદ છે. તેઓ પારી સાથેની વાતચીતમાં કંગસાબતી નદી કેવી રીતે બદલાઈ રહી છે અને શા માટે તેમણે કામ માટે સ્થળાંતર કરવું પડે છે તે વિષે વાતચીત કરે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Smita Khator

સ્મિતા ખાટોર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા, (PARI) ના ભારતીય ભાષાઓના કાર્યક્રમ પરીભાષાના મુખ્ય અનુવાદ સંપાદક છે. અનુવાદ, ભાષા અને આર્કાઇવ્સ તેમના કાર્યના ક્ષેત્રો છે. તે મહિલાઓની સમસ્યાઓ અને શ્રમ પર લખે છે.

Editor

Vishaka George

વિશાખા જ્યોર્જ પારી ખાતે વરિષ્ઠ સંપાદક છે. તેઓ આજીવિકા અને પર્યાવરણીય સમસ્યાઓ પર અહેવાલ આપે છે. વિશાખા પારીના સોશિયલ મીડિયા સંબંધિત કામોનું નેતૃત્વ કરે છે અને પારીની વાર્તાઓને વર્ગખંડમાં લઈ જવા અને વિદ્યાર્થીઓ પાસે તેમની આસપાસની સમસ્યાઓનું દસ્તાવેજીકરણ કરાવવા એજ્યુકેશન ટીમમાં કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.