આવશ્યક-સેવાઓ-અનાવશ્યક-જિંદગીનો-બલિ

Mumbai Suburban, Maharashtra

Apr 04, 2020

આવશ્યક સેવાઓ, અનાવશ્યક જિંદગીનો બલિ

કોવિડ -19 સામેના યુદ્ધમાં સૌથી આગલી હરોળમાં રહી દુશ્મનનો સામનો કરતા મુંબઇના સફાઇ કર્મચારીઓની આ વાત છે. મોડા મળતા વેતન અને સ્વરક્ષણની પાંખી સામગ્રી સાથે, તેઓ હજી માહુલ વિસ્તારની ઝેરી હવામાં પણ ગંદકી સાફ કરી રહ્યાં છે.

Author

Jyoti

Translator

Maitreyi Yajnik

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jyoti

જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.